દરેક ની જિંદગીમાં અમુઓ wrong વ્યક્તિઓને select કરવા રૂપી mistakes થઈ જતી હોય છે પણ ત્યાં અફસોસ કર્યા કરવા કરતાં એમાંથી શીખ મેળવી આગળ ઇશ્વર દ્વારા સર્જેલા miracles માટે ઉત્સાહિત રહેવું જોઈએ કારણ life છે બધા જ અનુભવો કરવાની જ ....અને આપડે એ દરેક અનુભવો ની અનુભૂતિ કરતી જવાની life fulfil લાગશે.
-Hina modha.