વિણેલા મોતી
પારકી નિંદા કરશો નહીં
સમયનો દુરઉપયોગ કરશો નહીં
સત્યનો સાથ કદી છોડશો નહીં
ગરીબોનું અવગણના કરશો નહીં
પૈસા ખોટા રસ્તે કદી વાપરશો નહીં
બીજાને છેતરવાનું કામ કરશો નહીં
ઘરડા માણસની મશ્કરી કરશો નહીં
કમાઈએ છીએ તેવો ગર્વ કદી કરશો નહીં
સંતો તથા વડીલોની ટીકા કરશો નહીં
સાચી વાત જાણ્યા સિવાય ક્રોધ કરશો નહીં
જાણી જોઈને બીજાને અન્યાય કરશો નહીં
બીજાને દુઃખ થાય તેવી વાણી ઉચ્ચારશો નહીં
કુસંગી અને નકરા લોકોની સંગત કરશો નહીં.
ખાસ નોંધ : લેખકનું નામ ખબર ન હોવાથી દર્શાવેલ નથી.. ?✔