સંબંધોનું પણ એક આયુષ્ય હોય છે.
શરુ થવાનું અને પૂરા થવાનું કારણ હોય છે...
સંબંધો જીવે ત્યાં સુધી સંવાદ અને સમજ જીવે છે.
પણ સરી ગયા પછી એક કાયમી યાદ તો રહી જ જાય
દરેક સંબંધ ને પરિપક્વ થતાં વાર તો લાગે જ
પણ આપણ ને મોટાભાગે સંબંધો સરી ગયા પછી જ
કેમ વ્યકિત નું મૂલ્ય સમજાય છે ...........