એક નમ્ર વિનંતી છે દોસ્તો..?? આ વખતે હોળી દર્શન માટે જાવ ત્યારે ખજૂર અને શ્રીફળ સાથે એક? કપૂર અને એક ઈલાયચી ?પણ સાથે હોમવુ. આપણા દેશમાં લગભગ બધેજ હોળી પ્રગટાવવામાં આવે છે. આખાય દેશમાં જો એકસાથે આ એક કામ કરવામાં આવે તો સ્વાઈનફ્લૂ ના વાઈરસ નો 70% હવામાં જ નાશ થઈ જશે.