ભારત માં 3 પ્રકાર ના લોકો છે
1. જેઓ રોજ સવારે ઉઠી ને *નરેન્દ્ર મોદી* ને ભાંડવા નું શરૂ કરી દે છે , ન્યુઝ ચેનલ પર ચર્ચા ઓ જુવે છે અને જેમને માટે ભારત દેશ હવે રહેવા લાયક નથી લાગતો.?
2. જેઓ રોજ સવારે ઉઠી ને *રાહુલ ગાંધી* ને ભાંડવા નું શરૂ કરી દે છે, ન્યૂઝ ચેનલ પર ચર્ચા ઓ જુવે છે અને એમને દેશ 70 વર્ષ માં નથી બદલાયો તેને બદલી ને અમેરિકા જેવો બનાવી દેવો છે.?
.
.
.
.
.
3. જેઓ રોજ સાંજે *બે પેગ* મારી ને તારક મહેતા કા ઉલટા ચશ્મા જોઈ ને શાંતિ થી સુઈ જાય છે.
એમને માટે તો ભારત દેશ પહેલા પણ સારો હતો, આજે પણ સારો છે અને આવતીકાલે પણ સારો રહેશે.?
સર્વે માં માલુમ પડ્યું છે કે સૌથી સુખી વ્યક્તિ ઓ આ ત્રીજા પ્રકાર ના છે કે જેઓને *રાખી સાવંત* કે *હાર્દિક પંડ્યા* વડાપ્રધાન બને તો યે કાંઈ વાંધો નથી.?
.
.
.
.
.
બાકીના બે પ્રકાર ના લોકો અવાર નવાર ડોક્ટર ની કેબીન ની બહાર જોવા મળે છે અને ડોક્ટર એમને બી.પી, ડાયાબિટીસ અને લોહી પાતળું કરવા ની દવા લખી આપે છે.?
????????