▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
1⃣9⃣0⃣3⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
જિંદગીમાં દરેક નિર્ણય સાચા પડતાં નથી. કોઈ નિર્ણય ખોટો પડે તો પણ અફસોસ ન કરો.
અને હા, કોઈ સલાહ માંગે ત્યારે માત્ર સલાહ ન આપો, સાથ આપો. કારણ કે સલાહ ખોટી પડી શકે છે, સાથ નહીં!
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬