Gujarati Quote in Thought by Chirag Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ મારી જિંદગી આવા રાહ પર થી ને જ ગુજરવાની છે જેમાં કાંટા છે ફૂલ ખૂબ જ ઓછા .. .
શરૂવાત આપણી ખૂબ સરસ હતી ..... કુદરતી હતી .. જે કદાચ તું ને હું કુદરતના ઈશારા ને સમજી નહીં શકીયે .... અને ભવિષ્યમાં સમજીશું તો ખૂબ જ મોડું થઇ ગયું હશે..
હું પણ મારી લાઈફમાં ખૂબ જ દુઃખી છું . જે હવે વધુ દુઃખ સહન નહીં કરી શકું... તું મારી જિંદગી માં આવી અને તે મને મારુ કોઈ છે જે મને કોઈ સમજે છે તે મને તે મહેસૂસ કરાવ્યું..
અમુક સારી ક્ષણો જે મને તારી સાથે મળી તે ના બદલા માં મારી જિંદગી બધી જ ખુશી ઓછી પડે તેવી છે.. અને તે જ ક્ષણમાં મારી જિંદગી જીવી લીધી મેં .. હવે કદાચ જીવવા ખાતર જીવીશ એવું લાગે છે ...
તારી સાથે ગાળેલી ક્ષણ મને ની ભુલાઈ હંમેશા યાદ રહેશે મને તે થી જ કદાચ હું જીવીશ.. તેંને યાદ કરી ને ...તું જાય છે તો તકલીફ પણ સો ગણી થાય છૅ જેનું શબ્દો માં વર્ણન નથી એટલી જે મને જ ખબર છે........
મને ખુશ કરવા આવી હતી તેના થી વધુ દુઃખી કરી ને જાય છે..તું.. મન મારુ મુંજાશે.. દિલ મારુ તૂટશે .... જેનો અવાજ કોઈ નહી સાંભળે .. કોઈ દોસ્ત પણ નહીં.. તારી સાથે જોયેલા મારા દિલ ને મન ના જે સપના જે તૂટશે. તેને મનાવતા વાર લાગશે ...
દિલ ને ખબર પડી છે હવે આદુનિયા માં કેવા લોકો છ.... તે મુંજાશે.. મન મુંજાશે પણ તે સપના પુરા નહીં થાય.. હવે પછી તે પણ ખુલતા કોઈ ની સામે ખુબજ વિચાર શે...તારા પથ્થર દિલ ને પીધળાતા મારુ દિલ પથ્થર થઈ ગયું... કોને ખબર હવે તે કયારે પઘળશે ... મન પણ ખુબજ બિનદાસ ખુલતું હતું તારી સામે તે પણ હવે કોની સામે ખુલશે ... કોને ખબર..?
તારા વગર એક દિવસ નથી નીકળતો..ખબર ની જિંદગી કેમ નીકળશે... મારી....
હું ખૂબ તકલીફ માં છું... હવે તે પણ કોને કહું કોણ સાંભળશે..

Gujarati Thought by Chirag Vora : 111113251
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now