સાચું જ છે કે સારા માણસો ની કમી નથી દુનિયા માં
છતાં કોઈ ખરાબ માણસ ના લીધે મન દુઃખી થઈ જ જાય,
system સુધારવા તો ધાણા નીકળે છે પણ દોસ્તો પણ
courrupt થઈ જાય તો,
કોને કેવું એ વાત ની પણ સમજ ના જ પડે...
જો ક્રિષ્ના ને સારથી બનાવવા હોય ને તો અર્જુન બનવા ની હિંમત
કેળવવી જ પડે...
જય દ્વારાધીશ.