Kish 7 year ago

હું તને બેશર્મ લાગતો છું??

બાબા સત્સંગી 7 year ago

શુ છેય કિસભાઈ, કેમ ચૂપ રેવાનું કેસ 🙄

Kish 7 year ago

એય બાબા પોલખોલ ચૂપ 🙄

Kpj 7 year ago

Ha aapni vat Sachi 6 bhai pn 1 vaat e pn 6 ke pahelo prem kyarey bhuli sakato nathi ha koi karan sar ene 6odvo pade to bani sake koi bija jode etli j lagni bandhay pn kyarey koi samsya aave to yaad to aave j 6 e paheli vyakti bhale pa6i e bevfa kem na hoy

paresh patel 7 year ago

Tamne jyare jyare joyiye tyare varamvar prem thay

Suraj 7 year ago

શ્વાસમા વિશ્વાસ જ્યા ભેળો મળે એ પ્રેમ છે... આશનો અવકાશ જ્યા પણ શૂન્ય છે એ પ્રેમ છે... હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.... બેકરારી વસ્લ મા પીડા વિરહ મા કત્લની એટલુ સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે... તમે નથી ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ શ્વાસમા ઉચ્છવાસ માં બસ તમે વહો એ પ્રેમ છે......

Ssndeep 8 year ago

પ્રૅમ અનંત છૅ , લાયન મા આવૅ એ બધા જૉડૅ થાય , બૅફામ થાય કૉઈ વધઘટ વગર થાય ....

Ghanshyam Patel 8 year ago

સાચો પ્રેમ તો એક જ વાર થાય. ફરી થાય એતો જરૂરિયાત કે સમાધાન હોય

Jalpa Sheth 8 year ago

vi ૧૦૦ટકા સાચી વાત છે... આભાર

Modhwadiya Vipul 8 year ago

હા એક જવારથાય છે

Shefali 8 year ago

સાચી વાત છે...

Neel Patel 8 year ago

abhan ma pn ghanu badhu learn karva jevu hoi chhe.. tyare aapnu bhantar aapn ne nakamu lage..

Shefali 8 year ago

અભણ છું ને એટલે ☺️☺️☺️

Shefali 8 year ago

આજ થી જ નીલ

Mahesh Nai 8 year ago

Na... prem to aene jovu aeti var thay chhe.

Neel Patel 8 year ago

angutho kyar thi chhapva lagi ?

Neel Patel 8 year ago

mane sehn karvo kantho chhe aetle mahan banavi didho badha ae.. baki ekdm sado chhu..

Shefali 8 year ago

ha ha ha Neel...tu મહાન છે

Neel Patel 8 year ago

oh ho.. kai chij ma mind divert thai gyu.. by d way..

R-j 8 year ago

kyarek kyarrk 100 pan ochha padi jay ...jyare..mind divert thai jay tyare

Neel Patel 8 year ago

tanare to 10 mind chhe.. biju vara matha ne samjanu hoi to puchhi jovo..

R-j 8 year ago

mane b nahi samjatu kai...to tamne kem samjay bro..

Neel Patel 8 year ago

kai samjanu nhi.. ravan bhai..

R-j 8 year ago

pehlo.thay etle ene je b maraham lagave teno prem jaldi thay..

Neel Patel 8 year ago

varam var thai.. pehla ne bhulva bija ne thai.. nd bijo thai aetle pehlo bhuli jai... prem varam var thai..

Amit Patel 8 year ago

ના ગમે ત્યારે ને ગમે તેટલી વાર થાય પણ તેં પ્રેમ હોવો જોઈએ...

Jalpa Sheth 8 year ago

કોને કીધું કે રાવણ નામ સારું નથી???

R-j 8 year ago

saras. ને રાવણ નામ ને કોઈ મેળ નથી છતાં રાવણ લખે છે...ને ઘાયલો ના ઘા તાજા કરે છે...????

Jalpa Sheth 8 year ago

Ravanji.... સરસ

R-j 8 year ago

લખું છું...તો શાયર ના સમજતા...લખું છું...તો પ્રેમી ના સમજતા....લખું છું....કોઈની વેદના ને સમજવા....તો મને દુઃખી ના સમજતા..®️™️

Ssndeep 8 year ago

બસ કર પગલૅ , રુલાયૅગા કયા .... केमीकल लोचा हो गयेला है बीडु

બાબા સત્સંગી 8 year ago

પ્રેમ એ એવી ગોળી છે જે ખાધી એટલે દુઃખાવો શરૂ.

Jalpa Sheth 8 year ago

હાસ્ય......

R-j 8 year ago

ના પણ બહુ કિસ્સા જોયા છે...અને એના વિશે લેખ પણ આવેલા છે..બહુ...કે આંખો મહત્વ નો ભાગ ભજવે છે...આમાં..એ રસાયણ નું નામ પણ હતું મને યાદ નહીં...મળશે તો જણાવીશ...બાકી પ્રેમ થી દુર રહેવાય...??????

Ssndeep 8 year ago

આ સબજૅક્ટ ભણતર નૉ નહી ગણતર નૉ છૅ ... ?

બાબા સત્સંગી 8 year ago

હું ક્યાં સબ્જેક્ટનો સ્ટુડન્ટ લાગુ છું એ તો કયો ???

Ssndeep 8 year ago

ગજબબબબ હૉ @રાવણભાઈ

Jalpa Sheth 8 year ago

Ravan tu science. students લાગે છે....

R-j 8 year ago

પ્રેમ એક આકર્ષણ છે.. જે તમારા માઈન્ડ માં એવું રસાયણ ઉત્પન્ન થાય છે...જે આકર્ષણ નું કેન્દ્ર બને છે....પ્રેમ....નું આ રસાયણ ..લાંબો સમય ટકતું નથી....માટે પ્રેમ...એક...શારીરિક ફેરફાર છે...

બાબા સત્સંગી 8 year ago

કોણ કહે છે કે સાચો લવ એક જ વાર થાય ખાલી માણસ શરમ વગરનો હોવો જોઈએ, 2 - 2 મીનીટે થાય. ???????

ધબકાર... 8 year ago

પ્રેમનાં પ્રકારોમાં ના પડ, આ લાગણીઓમાં જ વહી પ્રેમને મળ, શું સંબંધ હોય કોઈ સાથે એમાં ના પડ, સંબંધ અકબંધ રહે એ માટેજ તું પ્રેમ કર... જય શ્રી કૃષ્ણ...

Kish 8 year ago

સવાલ હતો કે પ્રેમ એકજ વાર થાય?? વાત રહી પ્રેમ ની તો પ્રેમ ફક્ત બે પાત્રો વચ્ચે જ થાય એવું નથી. ભાઈ બહેન નૉ મા બાપ નૉ સ્વાર્થી છતા નિસ્વાર્થ. થય શકે ચોક્ક્સ અને ન પણ થય શકે મારી જ વાત કરૂ તો હું બે રિલેશન માં હતો અને બંને ને ખુબજ પ્રેમ કરતો....અમે એક ન થય શક્યા પણ અલગ જરુર થયા મન થિ પણ કારણ એટલું જ કે જેમની પાસે અપેક્ષા હોય અને એ પુરી ન થાય એમનું સ્થાન બીજુ કોઈ લઇ લે એટ્લે આપણે માનવ સહજ સ્વભાવ ભૂલિ જાય છે. પ્રેમ થય શકે અને 100% થય શકે (સ્વાર્થી પ્રેમ હો)

Jalpa Sheth 8 year ago

પ્રેમનાં પ્રકાર ઘણા બધા છે.... એક મા પોતાના બે બાળકો ને એક સાથે , એક સરખો પ્રેમ કરી શકે છે.....

Shefali 8 year ago

હમમ હમણાં તો અઘરું છે મળવું...

ધબકાર... 8 year ago

લાગણીઓ કોઈપણ સ્વરૂપે જોડાઈ શકે છે. એનો મતલબ એવો સહેજ પણ નથી કે રોજ સવારે એકાદ લાગણી જોડાઈ જાય. એટલે સરળ છતાં અઘરો છે આ પ્રેમ અને તેના જોડાણો.

Jalpa Sheth 8 year ago

shefaliben Amit ne Malo ત્યારે પૂછજો

Jalpa Sheth 8 year ago

જોરદાર .... રોહિત.. પણ આ વાત કૃષ્ણ ભગવાનની છે...

Shefali 8 year ago

તમે પૂછી ને મને વોટ્સઅપ કરી દો... અત્યારે હવે વાત કરવાની જરાય તાકાત નથી

Jalpa Sheth 8 year ago

જલદી કરો.. જોરદાર જવાબ મળશે....

Shefali 8 year ago

wait... hu Amit Bhai ne phone કરું..

ધબકાર... 8 year ago

જો કૃષ્ણ ભગવાન રાધાને જ પ્રેમ કરતા હતા તો રુકમણિ સાથે શું હતું એમને? જો આનો જવાબ મળી જાય તો સમજી જાઓ તમે પ્રેમને સમજી શક્યા છો.

Jalpa Sheth 8 year ago

shefaliben ફરીથી પ્રેમ કરવાનું મન થયું એટલે......પૂછી લીધું... હા હા હા....

Ssndeep 8 year ago

શૅફાલી , ये अंदर की बात होगी ...?

Shefali 8 year ago

તમારે કેમ પૂછવાની જરૂર પડી ??????

Kish 8 year ago

એ તો પ્રેમ ને ખબર??

Ssndeep 8 year ago

ના , અનેકવાર થાય અનૅક સાથૅ પણ થાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now