તમે જે દિવસથી પ્રયાસ કરવાના છોડી દો છો ત્યારે બાદ બધું આપોઆપ છૂટી જતું હોય છે. તમારી હિંમત, જુસ્સો, અપેક્ષા, આશા બધું જ ત્યારે વેરવિખેર થઈ જાય છે. માટે પ્રયાસ કરતાં રહો.. સફળતા મળશે કે નહીં એ તો સમય બતાવશે.. પણ આપણને એ વાતનો અફસોસ ના રહેવો જોઈએ કે પ્રયાસ કરવામાં કચાસ રહી ગઈ. ભલે પછી એ પ્રયાસ કોઈ વ્યક્તિને મેળવવા માટેનો હોય કે વસ્તુ.
@શ્યામ #કેપ્ટન