*સંગમ* અનુષ્ટુપ છંદ
સંગમ કરવો છે જો, મનનો પ્રેમ આપ તો.
નયનમાં વસો તો છો,દિલમા આવ તો કહું.
સાંજ પડી અને તે કે, કેમ કરી મનાવું હું.
આમ રિસાઈને ચાલી, કેમ એકલ દોકલ.
સંગમ કરવા હોય, સાથે વહેંચવા સુખ.
આંખે વીંધાય આંસૂ જો, દિલથી દુર જો થસો.
સાત જન્મ તું સામે રે, કરું વંદન પ્રભુ ને.
નારાણજી જાડેજા
"નર"
ગઢશીશા,માંડવી,કચ્છ.