હું હદયનાં ઉંડાણ પૂર્વક કહું છું...
શરીર મારું છે પણ જીવ તારો છે....
હું હદયનાં ઉંડાણ પૂર્વક કહું છું....
શ્વાસ હું લવ છું પણ પ્રાણવાયુ તું છે....
હું હદયનાં ઉંડાણ પૂર્વક કહું છું...
હું જીવું માત્ર છું પણ તું એ પાત્ર છે....
હું હદયનાં ઉંડાણ પૂર્વક કહું છું....
ભીડમાં ઊભી છું પણ રાહ તારી જોવ છું...
હું હદયનાં ઉંડાણ પૂર્વક કહું છું...
બધાને બસ સાંભળું છું પણ તરસું તને છું...
હું હદયનાં ઉંડાણ પૂર્વક કહું છું...
રાત્રીનાં ઘોર અંધારે ઊભી છું પણ શોધું તને છું...
હું હદયનાં ઉંડાણ પૂર્વક કહું છું....
હું બસ લખુ છું પણ અનુભવું તને છું...