જગતમાં આ બે કામ સૌથી કઠિન ગણાય…
1. આપણા મનનાં વિચાર બીજાનાં મનમાં ઉતારવા.
2. બીજાના ખિસ્સામાંથી પૈસા આપણા ખિસ્સામાં લાવવા.
પહેલા કામમાં હોંશિયાર હોય એને ‘શિક્ષક’ કહેવાય.
બીજા કામમાં હોંશિયાર હોય એને ‘વેપારી’ કહેવાય.
અને આ બંને કામમાં હોંશિયાર હોય એને ‘પત્ની’ કહેવાય.
???