રંગત ના ગુલાલ ઉડતા નથી,
જો જે પાનખર ખરતા નથી,
વિચારે બોલ તુટતા નથી,
બોલે વિચાર બદલાતા નથી,
વાદળ બની આભ લૂંટાતા નથી,
અસહ્ય ઠંડા ઠૂંઠવાતા પણ નથી,
આંખ નિચોવી નજર ચૂકતી નથી,
કાજળ હોય કાળી એ નડતી નથી,
કર્કશ વાત સવારે કૂકડો કરતો નથી,
મીઠી ક્યા કોયલ બોલતી પણ નથી,
આભ મા ઝભૂકે 'વિજ' ચમકતી નથી,
ગર્જના શેની હોય અવાજ સ્પર્શતોય નથી,??
#વિજુ___vp