કોણ કેટલું જીવ્યું; એ વર્ષો થી નહિ, યાદો થી માપતા શીખો.
કોણ કેટલું કમાયું; એ દોલત થી નહિ, દિલ થી માપતા શીખો.
જિંદગી ની આ દોડ મા; અવ્વલ આવો ના આવો, કોઈ ને ઉઠાવતા શીખો.
જિંદગી મા બધું જ મળે છે; પણ વ્યક્તિત્વ જાતે જ બનાવવું પડે છે.
સફળ બનો ના બનો; સરળ બની બધાના વહાલા બનતા શીખો.