આજકાલ ઘણી શાન્તિ છે ઘણા સમયથી કોઇ બળાત્કાર ના સમાચાર સાંભળવાં મળ્યા નથી બધા લોકો બહું ડાહ્યા થઇ ગયાછે હવે કદાચ લાગેછે કે લોકો પાસે ફાલતું સમય નથી! સૈ કોઇ બે પૈસો કમાવવા લાગી ગયા છે!
બાકી થોડાક સમય પહેલા તો બબ્બે દિવસે એક તો ન્યુઝ પેપરમાં સમાચાર હોય જ કે આ જગ્યાએ, ફલાણી વ્યકતિએ એક સ્કુલ જતી છોકરીનું કિડનેપીંગ કરીને બળાત્કાર કર્યો બસ પછી તો આ જાણીને સૈ જનતા મોન રેલીઓ કાઢીને રસ્તાઓ ઉપર મોટા બેનરો સાથે નીકળી પડે કે પિડીતાને ન્યાય આપો ને બળાત્કારીને ફાંસી આપો...
બસ દરેક વખતે આમ જ ચાલતું હોય..
પબ્લીકને બસ જોવા સાંભળવા મળવું જોઇએ..અંતે બળાત્કારી પકડાય પણ ખરો પછી તેનું શું થાયછે તે ત્યારબાદ કોઇનેય ખબર પડતી નથી! શું તેને કોર્ટે ફાંસી આપી! કે જેલ કરી! બસ થોડાક દિવસ શોરબકોર ચાલે પછી બધું ઠંડું પડી જાય..જાણે તાપણી હોલવાઇને ઠંડી પડી ગઇ હોય એમ સૈ કોઇ પોતપોતાના કામ ધંધે લાગી જાયછે.. કોણે વધું પડી છે! અંતે તો સૈ કોઇ એમ જ વિચારે છે કે આતો ભૈ ચાલ્યા કરવાનું કદી અટકવાનું નથી આ પણ એક જરુરીયાત નો ભાગ જ છે કોણે કોણે આ બાબતે સમજાવીશું! ને આમ નહી કરવા અટકાવીશું! આમ જ ચાલે છે ને ચાલતું જ રહેશે..
કે જયાં સુધી છોકરીઓની આવી ફીટ કપડાંની ફેશન બંધ ના થાય કે જયાં સુધી આવા ટુંકા કપડાંની ફેશન બંધ ના થાય!
ને કયારેય આવી ફેશન બંધ થવાની પણ નથી..હવે તો ટુંકાની સાથે ફાટેલા પેન્ટોની પણ ફેશન આવી ગઇ છે કોન જાણે આના પછી હવે કંઇ ફેશન બાકી રહી હશે! દરજીઓ પણ આજકાલ નવરા બેસી રહેછે કોઇ તેની પાસે રફું કરાવવા જતું જ નથી ને!
જોઇશું હવે કંઇ નવી ફેશન આવી રહીછે! એ તો એનો સમય જ બતાવશે..! એ પણ જોઇ લઇશું ને પછી જોશું આગળ શું થશે!