સ્ત્રી ના લગ્ન પછી એ જે ધરે જાય છે એને પોતાનુ ઘર કહે છે , તો સ્ત્રી ને પોતાના ઘર ને સોધવાનો અધિકાર કેમ નથી??? જો તે જાતે શોધે તો તેના ચરિત્ર ને ખરાબ કે છે. અને મમ્મી-પાપા શોધી લગ્ન કરી આપે અને જો એ સંબંધ જાજો સમય ન ચાલે તો પણ સ્ત્રી નો જ વાક હશે એમ કહેવામા આવે, આવુ કહેવા વાળી એક સ્ત્રી જ હોય છે.