Gujarati Quote in Blog by Meghna Patel Sagar Panchal

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હતી મારી એક મિત્ર
જે હતી મારી સાથે બાલપણથી

જેણે મારી મદદ કરી દરેક વખતે
ન થવા દીધી મને ક્યારેય નાસીપાસ

જેની સાથે હું મારી સ્કૂલ વાત કરતી
ત્યારે એ ખૂબ હસતી
તેને જોઈ હસતાં થતી હું ખૂબ ખુશ

પણ એ મને છોડી ગઈ અકાળે
મૂકી ગઈ મારી પાસે એની યાદો

મૂકી ગઈ મને એકલી
ત્યારે મારે એની જરૂર હતી વધારે

પણ હું તેને ક્યારેય પણ નહીં ભૂલું
તું સદાય રહેશે હાજર મારા હદયમાં

I love You મમ્મી..

Gujarati Blog by Meghna Patel Sagar Panchal : 111082123
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now