Gujarati Quote in Thought by Shai Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાપુ ને મારો એક નિર્દોશ સવાલ ?

બાપુ તારી લાઠી એ અંગ્રેજો ને ભગાવ્યા કે તારી અહિંસા ની જીદ્દ થી અંગ્રેજોં હારી ગયા ?

આજે બાપુ આ સવાલ નો જવાબ અહિંસા ની જીદ્દ એમજ આપત પણ દુઃખ એ વાત નું છે કે,

બાપુની અહિંસા ની જીદ થી ભારત આઝાદ દેશ તો થયો પણ ખારા અર્થ માં ભ્રષ્ટચાર, હિંસા, અંધશ્રધ્ધા, ખરાબ રાજકારણ, ગંદકી થી આજે પણ ગુલામ હોવા નો અહેસાસ થાય છે.
આજ ના આ અસવરે એક જીદ બાપુ હું પણ કરવા માંગુ છું.... એક જીદ્દ ભ્રષ્ટાચાર મુક્ત ભારત ની એક જીદ્દ સ્વચ્ચ ભારત ની.. ભારત માતા કી જય

Gujarati Thought by Shai Joshi : 111081970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now