જયારે જ્યારે જોશ નો જવાલા સળગશે,
ત્યારે દિલ દેશ માટે કઈક કરવાની ભાવના દિલ માં તે એવી આગ લગાડશે કે આત્મા બાેલશે....
આપણે તો ભારતમાતા ના સંતાન........
કોણ હિન્દુ ?કોણ મુસ્લિમ?કોણ જૈન?કોણ શીખ?કોણ ઈસાઈ? કોણ બુદ્ધ? બધા ધર્મો એક બાજુમાં અમે અેક માતા ના સંતાન અમે ભારત માતા ના સંતાન.......
ખોળા માં જયારે લાશ જોઈશુ,
ત્યારે છાતીપીગળશે,
આંખો દયનીય થઈ રડી રડી ને શું ને કહીશું ,
શહીદો ની અમીરી માટે દુવા ઓ પ્રાર્થના ઓ કરશુ
અમે ભારત માં ના સંતાન.......
સૈનિકો ન જોવે દિન ન રાત,
ન જોવે ટાઢ ,ન જોવે વર્ષા ને
અગન જેવી ગરમી,આપણો એક સૈનિક
કરે બધા દુશ્મનો ને ભગાડશે,કાશ્મીર પર કોઈ
ની હુકમત છે, કોઈ આવી શકે, ને કોઈ આવે તો
મારી માંના દુધ ની સોગંધ અમે ભારત માં ના સંતાન.........
જય ભવાની , હર હર મહાદેવ
બોલવું બહુ સરળ, પણ દેશ માટે શહીદી
વોરવી તે તેટલી અઘરી આગ માં કદમ રાખી ચાલવું,કદમ કદમ માનું નામ લઈ ચાલી એ,
અેકબાજું લોકો આનંદ માનાવે ને એક ભારત માનું નામ લઈ શહીદી ની ચાદર ઓઢે અમે ભારત માં ના સંતાનો.........
એક બાજુ તહેવારો ના ઉત્સવો ના આનંદ,
ને ખુશી નો માહોલ તો સૈનિકો દેશ ખાતર કુટુંબ ને છોડી,દેશ મારુ કુટુંબ, ને દેશ નું રક્ષણ મારો ધર્મ, ત્યા શહીદ નું કુટુંબ ના હાલ બહુ દયનીય થઈ ગયા હશે,કાંતો સૈનિક નું કુટુંબ તેને મળવા માટે તરસતું હશે ,તો પણ તે ગર્વ થી કહેશે,
અમે તો ભારત માતા ના સંતાનો.......
શહીદો ની સહીદી આપણે નકામી ન જવા દઇએ,
મારો દેશ નુ નામ આખા દુનિયા માં મોટુ હોય,વિકાસ શીલ માંથી વિકસિત બને તો આપણે સાચા ભારત માં ના સંતાન........
happy to Republic Day ??????????jay hind
શૈમી ઓઝા