???????????
આઝાદી એ આઝાદી હતી કોને પૂછું????
કઈ કેટલીયે વીરાંગના હતી આજે છે કોને પૂછું????
છે એય પણ ક્યાં કોઈ સમજે છે એ કોને પૂછું????
સોં આને સાચું કહું તમે માન્યું કે નાં માન્યું સુકામ પૂછું????
કહીશ હું કે પૂછીશ એ હું સુકામ વિચારું????
સમાજ તો હજુ એ પુરુષપ્રધાન છે એ માન્યું કે એ નહિ પૂછું????