અે કેહવા લાગ્યા મારે પણ વાત કરવી છે, થોડી રાહ જોઇ લે...
મે કહ્યુ, હા..
સમય નથી, રાહ જોઈ લે...
મે કહ્યુ, હા...
થોડું કામ આવી ગયું, રાહ જોઈ લે..
મે કહ્યુ, હા..
તુ બહુ ડાહી છો, મારી છો, સમજ ને...
મે કહ્યુ, હા...
ધીરજ ખૂટી મુજ મા...
અંતે મળી નિરાશા....
તો પણ મારો જવાબ અે જ હતો.....
મે કહ્યુ હા......" નિરાશા "