આજે 26 જાન્યુઆરી છે, કોઈએ દેશભક્તિના મેસેજ ના કરવા. બહુ દેશભક્તિ ઉભરાઈ આવે તો ચાલુ વર્ષ માં નક્કી કરજો કે હું ગમે ત્યાં કચરો નહિ નાખું, કચરો કચરા પેટી માં જ નાખીશ ,પાણી નો બચાવ કરીશ, રાષ્ટ્રગીત નું માન રાખીશ, દેશહીત માં જાતિવાદ ને જાકારો આપીશ....

બાકી ખાલી ખાલી ફોટાઓ મોકલી ને દેશભક્તિ નો ડોળ કરવો નહિ.
??

English Blog by Dharmesh Soni : 111081704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now