Gujarati Quote in Blog by Pravina

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવતીકાલે 26 જાન્યુઆરી છે, કોઈએ દેશભક્તિના મેસેજ ના કરવા. બહુ દેશભક્તિ ઉભરાઈ આવે તો ચાલુ વર્ષ માં નક્કી કરજો કે હું ગમે ત્યાં કચરો નહિ નાખું, કચરો કચરા પેટી માં જ નાખીશ ,પાણી નો બચાવ કરીશ, રાષ્ટ્રગીત નું માન રાખીશ, દેશહીત માં જાતિવાદ ને જાકારો આપીશ....

બાકી ખાલી ખાલી ફોટાઓ મોકલી ને દેશભક્તિ નો ડોળ કરવો નહિ.

#જનહિતમાંપ્રસારિત ??

Gujarati Blog by Pravina : 111081644
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now