ગુલામીની આજે ફરી આખરી રાત છે,
કાલે પાછી ફરી આઝાદીની વાત છે.

એક દિવસ પુરતા ભારતીય હોવાની વાત છે,
પછી તો પાછી એજ ધર્મ ને નાતજાત છે.

#26thJanuary
-courtesy : twitter

English Good Night by Harshil Patel : 111081603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now