કાલે 26 જાન્યુઆરી છે, બહુ દેશભક્તિ ઉભરાઈ આવે તો વર્ષ માં નક્કી કરજો કે હું ગમે ત્યાં કચરો નહિ નાખું,કચરો કચરા પેટી માં જ નાખીશ,પાણી નો બચાવ કરીશ, રાષ્ટ્રગીત નું માન રાખીશ,દેશહીત માં જાતિવાદ ને જાકારો આપીશ.ખાલી ફોટાઓ મોકલી ને દેશભક્તિ નો ડોળ કરવો નહિ

Gujarati Shayri by Sandeep Patel : 111081580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now