વાત સાવ નાની..

*બદ્ નશીબી અને નિરાશા ની સામે સખત પરિશ્રમ નું તોફાન પેદા કરવુ તે એક માત્ર અક્સીર ઉપાય છે*

Gujarati Quotes by Ketan : 111081551
Ketan 8 year ago

ઠેંકુ ભાવુભાઈ

Ketan 8 year ago

દાદીમા...મારે તમારા વખાણ કરવાના હોય

Ravina 8 year ago

હાહા... હું તમારા વખાણ કરું છું કે તમે મારા!

Ketan 8 year ago

સારા વ્યક્તિઓ ને બધું સારું જ દેખાય...દાદી

Ravina 8 year ago

હજુ તમે તમારી સારાઈ બતાવો છો... ખરેખર... તમારા માં મને એક સારી વ્યક્તિ દેખાય છે...

Ketan 8 year ago

દાદી...આ બધું તમારા માંથીજ શીખવા મળે છે...

Ravina 8 year ago

વાહ... હદ મોટી વાતો કરો છો આજકાલ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now