આજે બહુ દિવસે મન મારી નજીક આવ્યું
જેવું એકાંત મળ્યું હું તેની જોડે બેઠી ? તે રડતું હતું....
અને આંસુ, "મારી આંખ" માંથી નીકળતા હતા....
મન મને કહે છે,..."વર્તમાન ડરાવે છે ....ધીમે ડગલે આવતા
ભવિષ્ય ના એંધાણથી" ...હું હસી પડી ☺☺?.......
શામાટે ડરે છે??? હવે તો સમય આવશે...અટકી ગયેલા સ્વપ્ન,,
ઈચ્છાઓ પુરી કરવાનો..."માં" બની લીધું....હવે પાછી ઉડ .....
ખુલ્લું આકાશ તારી રાહ જુએ છે....?????⏳⏳⭐?