Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *સુદામાં*

*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*

કૃષ્ણની દ્વારિકા નગરીમાં,
ગરીબ સુદામાં આવ્યા.

દેવો દેવો હર્ષાય ગયા,
દ્વારિકા આવ્યા *સુદામાં* જોઈ,
શ્રી કૃષ્ણ પણ હર્ષાય ગયા.

વિચારો કરતા મન માં કહે સુદામાં,
હતા અમે સખા શું યાદ હશે તેમને.

પગમાં કંઈ પહેર્યું નથી,વસ્ત્રો ફાટી ગયેલા.
કૃષ્ણની દ્વારિકા નગરીમાં,ગરીબ સુદામાં આવ્યા.

શ્વાસ શ્વાસ ચડે છે,મનમાં હરખ સમાતો નથી.
ઊભેલા દ્વારપાલોને કૃષ્ણની મળવાની વાત કહે છે.

દ્વારપાલો દોડી દોડી નગરીમાં જાય કહે છે,
કૃષ્ણની દ્વારિકા નગરીમાં,ગરીબ સુદામાં આવ્યા.

નાના નાના સાથેની મસ્તીઓ યાદ કરી હસાય છે,
કૃષ્ણ સુદામા સાથે મળી મળીને હસે છે.
*કૃષ્ણની દ્વારિકા નગરીમાં,ગરીબ સુદામાં આવ્યા*.

કહે સુદામાં કૃષ્ણને,ક્યાં હતા પ્રભુ આજ સુધી તમે,
કૃષ્ણના આંખે પાણીને,પગ ધોયાં પ્રભુના હાથેથી,
*કૃષ્ણની દ્વારિકા નગરીમાં,ગરીબ સુદામાં આવ્યા*.

*કૃષ્ણની દ્વારિકા નગરીમાં,ગરીબ સુદામાં આવ્યા*.

*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*


ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Motivational by Writer Dhaval Raval : 111081524
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now