શોધવા બેસો તો બધું મળી જાય.
દરેક મુઝવણનું સમાધાન મળી જાય.
દુનિયામાં આવ્યા પછી દરેકને કંઇક ને કંઇક તો મળી જાય જ.
દ્રષ્ટિ સવળી હોય તો કાદવમાં કમળ અને નહી તો કમળમાં પણ રજકણ....

Gujarati Thought by નિશાન પટેલ સ્વાગત : 111081430

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now