સંબંધ એ દિલ અને દિમાગ નો ખેલ છે. સંબંધ ને નિભાવો દિલ થી અને અપનાવો દિમાગ થી , જેથી કોઈ સંબંધ તોડશે તો દુ:ખ નહિ થાય ગર્વ રહેશે કે તમે દિલ થી નિભાવ્યો અને દિમાગ થી અપનાવેલ હોવાથી તૂટવાથી કોઈ દુ:ખ થશે નહિ.

Gujarati Thought by Prkruti : 111081298

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now