જ્યાં સુધી ચૂપ રહીને બધું સહન કરતાં રહીએ ત્યાં,
સુધી આપણે દુનિયા ને સારા લાગીએ છીએ,
પરંતુ એકાદ વખત સાચી વાત કહી દીધી તો,
આપના જેવો ખરાબ માણસ આ દુનિયા માં કોઈ નથી,
તેવું તે માની લેશે......


good morning.....

Gujarati Quotes by Parmar Akash : 111081246

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now