English Quote in Shayri by Komal Deriya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ, હવે બહુ થયું,
હવે હું તને જોવા માટે કલાકો રાહ નહીં જોઉં,
તને ખુશ કરવા હવે હું જોકર નહીં થાઉં,
પહેલા તો જતા પહેલા Bye કહેતા 'ને હવે
ખબર છે મને કે તારી પાસે એટલો પણ
સમય નથી કે તું હવે મને કહે "હું જાઉં"
P. K...

English Shayri by Komal Deriya : 111081186
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now