પ્રેમ એક એવો અનુભવ છે,
જે મનુષ્યને ક્યારેય હારવા દેતો નથી...
જ્યારે ઘૃણા એવો અનુભવ છે,
જે મનુષ્યને ક્યારેય જીતવા દેતો નથી.

Gujarati Quotes by Komu : 111081145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now