English Quote in Thought by Dipak Makwana

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજુ કેટલો દબાયો છુ હું..
જોવો ને આ સમાજ માં રહી ને કેટલો બદલાયો છુ

ઘર માં જ રહી ને બધું જ સમજ્યો છુ. છતાં બધા થી અલગ દેખાયો છુ

પ્રમાણ આપી ને મેં સન્માન વધાર્યું તોય હું બધા થી નીચો દેખાયો છું

જો ને હું ક્યાં બદલાયો છુ પ્રેમ માં ત્યાગ આપી ને પણ પથ્થર જેમ વપરાયો છું
અઘરું હતું મારાં મન મેં સમજાવી ને સમજાવી ને કામ કરવું
તો પણ વિચારો નું બલિદાન આપું છું

ખીલવું હતું મારે પણ
છતાં મેં લોકો ની વાત માની કરમાયો છું..

હજુય સમય ગંભીર બન્યો છે મારો

પણ હવે સમય આવ્યો બદલાનો તો કહે છે કે જો ને તું કેટલો બદલાયો છું..

તારી હરેક વાત માં પહેલો આવ્યો છું ને તેજ કહી દીધું કે તું છેલો આવ્યો છું

English Thought by Dipak Makwana : 111081094
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now