નાનપણમા પડીએ અને લાગે ત્યારે મા હળવેકથી ફુંક મારીને કયે

“જો હવે સારૂ થઇ ગ્યુ “?


ખરેખર આવો મલમ હજી સુધી નથી બન્યો સાહેબ…

Gujarati Hiku by Chirag Darji : 111081060

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now