Gujarati Quote in Hiku by Shreya Parmar

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી પ્યારી માં

વરસાદ ના ટીપાં ને જોઈને યાદ આવે છે તારી
કોઈક દિવસ મારી આંખ ના આંસું તુ જ લૂછનારી

કોયલ ના ટહુકા સાંભળી ને યાદ આવે છે તારી
તુ જ રાત માં કયાંક હાલરડુ ગાનારી

મોર ની કળા જોઈને યાદ આવે છે તારી
કોઈક દિવસ રડતા બાળકો ને તુ જ હસાવનારી

પહાડો જોઈને યાદ આવે છે તારી
જીવન ની હારમાળા ની ઉંચાઇ એ તુ જ અડકાવનારી

કયારેક હતા તારાથી દૂર અમે તો
સાથ તારો મેળવી ને થયા કેવા ખુશ જો

ભૂલ થી પણ ના ભુલાય યાદ તારી
એવી છે તુ પ્યારી માં અમારી

Gujarati Hiku by Shreya Parmar : 111080947
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now