હું એમ નથી કહેતી કે...
તારા વગર જીવી નહિ શકું.....
પણ તું સાથે હઈશ તો...
જીવન જીવવા જેવું લાગશે...
બાકી શ્ચાસ તો અત્યારે પણ ચાલે છે...
અને કાલે પણ ચાલતા રહેશે....

Gujarati Quotes by Pooja Jayswal : 111080944
bhargav bhagat 8 year ago

amuk vakhate koi no sath bau jaruri bani jay chhe.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now