હેતનાં સરવાળે, જો શંકાની બાદબાકી થાય,
પ્રેમનો અગણિત એવો ગુણાકાર થઈ જાય,
અનેં વેદનાઓનો વારંવાર ભાગાકાર થઈ જાય,
ત્યારે સંબંધોનાં ગણિત એકદમ પાક્કા થઈ જાય.
જેની વિધાતાનેં પણ, આગવી અસર થઈ જાય.

Gujarati Quotes by Purvi Jignesh Shah Miss Mira : 111080933

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now