Gujarati Quote in Quotes by Ravina

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકલતા દૂર કરવા જે,
તમને ધરા પર લાવ્યા!
એને એકલા મૂકી તમે,
સપના પુરા કરવા ચાલ્યા!
કોઈ એ માબાપને પૂછે,
કે વેદના શુ હોય?
જેની સંવેદનાઓ ભૂલી તમે,
માત્ર આંસુઓ આપતા ગયા!

Gujarati Quotes by Ravina : 111080862
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now