ખબર નહીં જીવન એક કેવી રમત છે.
ઈચ્છા મુજબના દાવો ખેલું છું, પરિણામ હંમેશા વિપરીત આવે છે.
જયારે વિચારું છું,બસ હવે જીત નજીક છે.
ત્યારે સાલી થાપ જ ખાવું છું....
જિંદગી.....

Gujarati Good Morning by Tank Bansari : 111080842
SMChauhan 8 year ago

Yes Life Game ☺️

Ketan 8 year ago

સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now