*સારા વ્યક્તિ સાથેનો સંબંધ એ શેરડીની માફક છે સાહેબ...*

*તમે તેને તોડો, તેને કાપી નાખો, તેને દબાવો, કે તેને પીસો છતાં પણ તમને તેમાંથી મીઠાસ જ મળશે.*

*?શુભ સવાર મિત્રો?*.

*જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે....*

*દુઃખ માં તમારી....*
*એક આંગળી આંસુ લૂછે છે અને.,*
*સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!*

*જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે.,*
*તો દુનિયા થી અપેક્ષાઓ

*જો માણસમાં ભૂલ જ શોધ્યા કરશો તો, કોબીનાં પડ ની જેમ એક પછી એક નીકળ્યાં જ કરશે...*

*પરંતુ જો, શ્રીફળ ના છાલા ની જેમ ભુલને કાઢી નાખશો તો, અંદર થી મીઠો મુલાયમ માણસ નીકળશે...*

Gujarati Quotes by Mukesh Swami : 111080801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now