આપણા દેશ ની સૌથી મોટી સંપત્તિ આપણે લોકો છીએ પરંતુ ઘણા લોકો જલ્દી સફળતા, પૈસા, જાહોજલાલી મેળવવા એક એવા રસ્તા પર નીકળી પડે જયાં થી ફરવુ તેમના માટે મુશ્કેલ હોય. અને એવા રસ્તા પરથી પાછા કેમ ફરવુ એ ચિંતા કોઈ ને કોઈ આદત આપે મતલબ દારૂ, સિગારેટ વગેરે. માણસ ખતમ થઈ જાય છે ખુશીઓ મેળવવા માં.