"મજબુર અને મજબૂત"
માં ઝાઝો ફરક નથી.

"સ્વાર્થી" માણસની તમે મિત્રતા કરશો
તો એ તમને "મજબુર" બનાવશે.
અને..
"સાચા" માણસની મિત્રતા કરશો તો એ તમને "મજબૂત" બનાવશે.

╔•═•-⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱ •═•╗ ║ MR.RAJPARA.
╚•═•-⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱ •═•╝

Gujarati Motivational by rajpara ravi : 111080723

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now