છે સાચા તેજ ની હકીકત ઝાકળ ના બિંદુ મા, નહિ કે સાચા હીરા મા...
મળે ભાસ્કર નું તેજ, પડે હીરો ઝાકળ બિંદુ આગળ ઝાંખો...
નથી અમૂલ્ય નથી કીમતી હીરા સખે...
ઝાકળ બિંદુ નથી મળેલ નહીં મળી શકે...
કારણ...
તેને સ્પર્શતા ઝાકળ બિંદુ થાશે અદ્રશ્ય ...

English Thought by Chauhan Darshna : 111080603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now