Gujarati Quote in Romance by Tanvi Tandel

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચાર્યું જ્યાં એમનું નામ ને સર્જાઈ કવિતા
કલમને પકડી હ્રદયથી ને સર્જાઈ કવિતા
શબ્દ ફૂટયા ફર ફર કરતા.....
થોડી મલકતી ને થોડી હસતી હું...
કારણ.....
હાજરી એમના અસ્તિત્વની કાવ્યમાં????
શબ્દ બોલ્યા.
પરિભાષા છે પ્રેમની ..., એટલે તો સર્જાઈ કવિતા...
ખુલ્લી આંખો એ સ્વપ્ન સજાવતી કવિતા.
વિચારું એમનું નામ ને સર્જાઈ કવિતા...

Gujarati Romance by Tanvi Tandel : 111080580
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now