હું વિચારું એ તુંય વિચારે એ જરૂરી નથી...
હું યાદ કરું એમ તુંય યાદ કરે એ જરૂરી નથી...
હું અનુભવું એ તુંય અનુભવે એ જરૂરી નથી...
હું આંસુ સારુ એમ તુંય સારે એ જરૂરી નથી...
જરૂરી એમ કઈ જ નથી પણ કોઈ ખાસ છે એ
ખ્યાલ માત્ર જરૂરી....

Gujarati Blog by Nisha Sindha : 111080373

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now