સ્વાર્થ ભરેલી આ દુનિયા માં ઝ્ઝ્બાતનું કોઈ કામ નથી,
વાયો વંટોળ વહેમ નો, વિશ્વાસ નું અહી નામ નથી,
વાસના ના પુજારી છે, પ્રેમ નું આ મુકામ નથી,
શરાબ સુંદરી ના છે શોખીન, શાંતિ મળે તેવું આ ધામ નથી.

Gujarati Blog by Naranji Jadeja : 111080363

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now