અમુક રાતે
તમને ઊંઘ નથી આવતી

અને

અમુક રાતે
તમે સુવા નથી માંગતા.

વેદના અને આનંદ વચ્ચે
આ ફેર છે.

English Good Night by વનરાજ સિંહ પરમાર : 111080130

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now