જીવનમાં ગમે તેટલી તકલીફ આવે કે ગમે તેટલું દુ:ખ પડે પણ કયારેય આપણે હિંમત હારવી જોઇએ નહીં પણ શાંત મગજે, આવેલી તકલીફ કે આવેલું દુ:ખ કેમ કરીને ને કેવી રીતે આવ્યુ તેનો વિચાર કરીને તે હલ હવે કેવી રીતે થશે તેનો રસ્તો આપણે શોધી કાઢવો જોઇછે.

Gujarati Quotes by Harshad Patel Pij : 111080058

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now